News Continuous Bureau | Mumbai Postal Pension Court : ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ ઓફિસ જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380 001 ખાતે તા. 31-01-2024ને સોમવારના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ… Continue reading Postal Pension Court : ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે આ તારીખે યોજાશે ડાક/પેન્શન અદાલત
