મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ રહી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૮૭૭ દર્દીઓ નોંધાયા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલમાં ધસારો સતત વધી રહ્યો છે. મુંબઈ ની જાણીતી સેવન હિલ્સ હોસ્પિટલમાં ૧૫૫૦ બેડ ભરાવાની સાથે હોસ્પિટલ ફૂલ થઇ છે. આની સાથે જ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. … Continue reading મુંબઈમાં કોરોના ની બીજી લહેર ની જોરદાર અસર. આ હોસ્પિટલ હાઉસફૂલ થઈ…
