News Continuous Bureau | Mumbai સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ બાદ ભારતે આકરો અને કડક જવાબ આપ્યો છે. ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતે ‘રાઇટ ટુ રિપ્લાય’નો ઉપયોગ કરીને પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે આડે હાથ લીધું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન ફરી એકવાર વૈશ્વિક મંચ પર આતંકવાદનું મહિમામંડન કરી રહ્યું છે અને સતત… Continue reading Shahbaz Sharif United Nations: સંયુક્ત રાષ્ટ્ર માં ભારતે પાકને બરાબરનું ધોઈ નાખ્યું, પેટલ ગહલોતે આ વાક્ય નો ઉપયોગ કરી આતંકવાદ પરના દંભને ખુલ્લો પાડ્યો
