News Continuous Bureau | Mumbai Mohammed Rafi Death Anniversary: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયક મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ તેમના પુત્ર શાહિદ રફી એ એક ખાસ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રફી સાહેબની જીવનકથા પર આધારિત બાયોપિક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મના નિર્માતા શાહિદ રફી પોતે છે અને દિગ્ગજ નિર્માતા ઉમેશ શુક્લા તેને દિગ્દર્શિત કરશે. આયુષ્માન ખુરાના… Continue reading Mohammed Rafi Death Anniversary: મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ પુત્ર શાહિદ રફી દ્વારા બાયોપિકની જાહેરાત, બોલિવૂડ નો આ અભિનેતા નિભાવી શકે છે તેમની ભૂમિકા
