News Continuous Bureau | Mumbai Shaitan: અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા ની મોસ્ટ અવેટેડ ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક હોરર થ્રિલર ફિલ્મ છે જેમાં અજય દેવગન હીરોની ભૂમિકામાં છે જ્યારે આર માધવન શૈતાન ના રોલમાં જોવા મળે છે. શૈતાન નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. શૈતાન નું… Continue reading Shaitan: શૈતાન નું રૂંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર થયું રિલીઝ, શું માધવન ના વશીકરણ થી પોતાની દીકરી ને બચાવી શકશે અજય દેવગન? જુઓ ફિલ્મ નું ટ્રેલર
