News Continuous Bureau | Mumbai Sweet Potato Chaat : શિયાળાની ઋતુમાં શક્કરિયા મોટા પ્રમાણમાં વેચાય છે અને લોકો તેનો ખૂબ ઉપયોગ કરે છે. જો તમને કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે તમે શક્કરિયા ચાટની રેસીપી ટ્રાય કરી શકો છો. આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય લાગતો નથી. જો તમે એક વાર… Continue reading Sweet Potato Chaat :ઘરે બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક; નોંધી લો રેસિપી
