ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 23 ડિસેમ્બર 2021 ગુરુવાર મહારાષ્ટ્ર વિધાન સભાએ મહિલાઓ અને બાળકો સામેની હિંસાની ઘટનાઓને રોકવા માટે શક્તિ એક્ટની સંયુક્ત સમિતિના સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અંગેના સુધારેલા વિધેયકને આજે મહારાષ્ટ્રના શિયાળુ સત્રના બીજા દિવસે વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ બિલ હવે મંજૂરી માટે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવશે. બંને… Continue reading મહારાષ્ટ્રમાં મહિલાઓને હવે મળશે સુરક્ષાકવચ, ‘શક્તિ એક્ટ’ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયો; આ છે જોગવાઈઓ
Tag: shakti act
આને કહેવાય ન્યાય..બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા.. મહારાષ્ટ્ર સરકારના નવા કાયદાએ મહિલાઓને આપી ‘શક્તિ’..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 10 ડિસેમ્બર 2020 મહારાષ્ટ્ર રાજ્યમાં મહિલાઓ અને બાળકો પરના અત્યાચારના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા દિશા એક્ટની તર્જ પર 'શક્તિ કાયદો' બનાવવામાં આવશે. આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શક્તિ અધિનિયમ બિલને મંજૂરી આપવામાં આવી.. આના પરિણામ સ્વરૂપ 21 દિવસમાં ચુકાદો આવશે. બળાત્કાર, એસિડ એટેક અને બાળકોના દુરૂપયોગના ગંભીર કેસો માટે હવે… Continue reading આને કહેવાય ન્યાય..બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા.. મહારાષ્ટ્ર સરકારના નવા કાયદાએ મહિલાઓને આપી ‘શક્તિ’..
