Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..

Shardiya Navratri 2024 Do live darshan of ambaji gabbar mandir on navratri day 2

News Continuous Bureau | Mumbai  Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે  ઘરે બેઠા જ 52 શક્તિપીઠો ( Shakti peeth… Continue reading Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..

Sangeet Natak Akademi: સંગીત નાટક અકાદમી દ્વારા આ તારીખ દરમિયાન દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

Sangeet Natak Akademi organized 'Shakti - Sangeet and nritya Utsav' from April 9 to 17 at seven different Shakti Peethas across the country.

 News Continuous Bureau | Mumbai  Sangeet Natak Akademi: દેશમાં મંદિરની પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે સંગીત નાટક અકાદમી, કલા પ્રવાહની શ્રેણી હેઠળ, પવિત્ર નવરાત્રિ દરમિયાન ‘શક્તિ એ સંગીત અને નૃત્યનો તહેવાર’ ( Shakti – Sangeet and nritya Utsav ) શીર્ષક હેઠળ ઉત્સવનું આયોજન કરી રહી છે, જે આજથી એટલે કે 9મી એપ્રિલ 2024થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ નવ દેવીઓની… Continue reading Sangeet Natak Akademi: સંગીત નાટક અકાદમી દ્વારા આ તારીખ દરમિયાન દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

Bahuchara Mata Temple : શક્તિપીઠ બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું કરાશે નિર્માણ, મંદિરના શિખરો પર 86 ફૂટે લહેરાશે ધજા…

News Continuous Bureau | Mumbai Bahuchara Mata Temple : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજી (Bahuchara Mata)ના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિર નું નિર્માણ કરાશે.… Continue reading Bahuchara Mata Temple : શક્તિપીઠ બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું કરાશે નિર્માણ, મંદિરના શિખરો પર 86 ફૂટે લહેરાશે ધજા…

જ્વાલા દેવી મંદિર.

ભારતમાં 51 શક્તિપીઠો છે અને કાંગરા જિલ્લામાં જ્વાલા દેવી મંદિર તેમાંથી એક છે. મંદિર કાંગરા જિલ્લાના જ્વાલામુખી ગામમાં સ્થિત છે. આ મંદિર તે સ્થાન છે જ્યાં સતીની જીભ પડી હોવાનું મનાય છે. દંતકથા અનુસાર, એક ભરવાડને એક ટેકરીની ટોચ પર ભયાનક અગ્નિ જોઈ અને તેણે રાજાને આ વિશે કહ્યું. રાજા સ્થળ પર ગયા અને ત્યાં… Continue reading જ્વાલા દેવી મંદિર.

બહુચરાજી શક્તિપીઠ.

ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી. કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો… Continue reading બહુચરાજી શક્તિપીઠ.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!