• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
News Continuous Bureau | Mumbai
keep your memories alive
Home - Shani Rahu Ketu Effects
Tag:

Shani Rahu Ketu Effects

Virgo Horoscope 2025–2030 A Period of Tests, Growth, and Spiritual Awakening
જ્યોતિષ

Virgo Horoscope 2025–2030: આગામી પાંચ વર્ષ કન્યા રાશિ માટે ચોંકાવનારા સાબિત થઈ શકે છે, જાણો શું છે ગ્રહોની સ્થિતિ

by Zalak Parikh September 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Virgo Horoscope 2025–2030: કન્યા રાશિ ના જાતકો માટે 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ગુરુ નો આશીર્વાદ મળશે, પરંતુ શનિ અને રાહુ-કેતુ  જીવનમાં અનેક પડકારો લાવશે. 2023થી શરૂ થયેલી આ યાત્રા હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જ્યાં આત્મ-વિશ્લેષણ, ધૈર્ય અને કર્મની સાચી કસોટી થશે.

 2025–26: ગુરુનો આશીર્વાદ, શનિની કસોટી

29 માર્ચ 2025થી શનિ એ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જેનાથી નોકરીમાં નવી તકો અને શિક્ષણમાં સફળતા મળશે. પરંતુ પરિવારમાં વિવાદ અને માનસિક તણાવ પણ વધશે. ગુરુનો આશીર્વાદ જીવનમાં વૃદ્ધિ લાવશે, જ્યારે શનિ ધૈર્યની કસોટી કરશે.

2027–28: રાહુ-કેતુનો ઉલટફેર

2027માં રાહુ કર્ક અને કેતુ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન વિદેશ યાત્રા અને ઉચ્ચ શિક્ષણના યોગ બનશે. વ્યવસાયમાં ભાગીદારીથી લાભ પણ મળી શકે છે. પરંતુ સંબંધોમાં તણાવ અને ભાવનાત્મક સંકટ ઊભા થઈ શકે છે

આ સમાચાર પણ વાંચો : Pitru Paksha Grahan 2025:પિતૃ પક્ષ 2025માં ચંદ્ર અને સૂર્ય ગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિઓને મળશે વિશેષ લાભ

2029–30: ગુરુનો કન્યા રાશિમાં પ્રવેશ

2030માં ગુરુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આત્મ-વિશ્લેષણ અને અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. શિક્ષણ અને સંશોધનમાં સફળતા મળશે, પરંતુ આરોગ્ય અને માનસિક શાંતિ માટે પડકારો પણ રહેશે. આ સમયકાળ જીવનના ઊંડા અર્થો સમજાવશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

September 2, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
News Continuous Bureau | Mumbai
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક