News Continuous Bureau | Mumbai Shankar IAS Academy CCPA : સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી ( CCPA ) એ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત ભ્રામક જાહેરાત માટે શંકર આઈએએસ એકેડેમી સામે એક આદેશ જારી કર્યો છે. સીસીપીએના વડા ચીફ કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રા છે. સીસીપીએએ શંકર આઈએએસ એકેડમી ( Shankar IAS Academy… Continue reading Shankar IAS Academy CCPA : UPSC પરિણામો પર ભ્રામક જાહેરાતો બદલ CCPAએ આ એકેડમીને ફટકાર્યો ₹5 લાખનો દંડ..
