News Continuous Bureau | Mumbai દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે એક છોકરો ઘણીવાર જોવા મળે છે. તે દરેક જગ્યાએ તેમની સાથે રહે છે. ટાટાએ પોતાનો 85મો જન્મદિવસ પણ આ યુવક સાથે ઉજવ્યો હતો. પડછાયાની જેમ રતન ટાટા સાથે રહતો આ છોકરો શાંતનુ નાયડુ છે. શાંતનુ ટાટાના(Shantanu Tata) પર્સનલ આસિસ્ટન્ટ(Assistant) છે. ટાટાને શાંતનુ સાથે ખૂબ લગાવ છે. રતન… Continue reading Ratan Tata : રતન ટાટાનો PA દર મહિને કમાય છે લાખો રૂપિયા, કરોડોની સંપત્તિનો માલિક: પોતે ફોન કરી ટાટાએ ઓફર કરી હતી નોકરી
