News Continuous Bureau | Mumbai બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું(businessman Cyrus Mistry) રવિવારે પાલઘરમાં(Palghar) રોડ અકસ્માતમાં (road accident) ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સાયરસ મિસ્ત્રી પ્રખ્યાત ઉદ્યોગપતિ પાલનજી શાપુરજીના(Palanji Shapurji) નાના પુત્ર હતા. સાયરસ મિસ્ત્રી શાપૂરજી પાલનજી ગ્રુપના વારસ(Heir of Shapoorji Palanji Group) હતા. શાપૂરજી પાલનજી ગ્રુપનો એક ભવ્ય ઈતિહાસ રહ્યો છે. મુંબઈમાં ગિરગાંવ ફૂટપાથથી(Girgaon Footpath) લઈને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના… Continue reading શું તમે જાણો છો શાપૂરજી પાલનજી ગ્રુપનો ભવ્ય ઈતિહાસ- મુંબઈની આ ઐતિહાસિક વિરાસતોનું કર્યું છે બાંધકામ-જાણો વિગત
