ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 જાન્યુઆરી 2022 ગુરુવાર. શેરબજાર ગઈકાલની રજા બાદ આજે બજાર નીચા સ્તરે જ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બજારમાં ઘટાડાનો દોર યથાવત છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 1,043.96 પોઇન્ટ ઘટીને 56,814.19 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 307.30 પોઇન્ટ ઘટીને 16,970.65 પર ટ્રેડ થઈ રહ્યો… Continue reading શેરબજારમાં જોરદાર કડાકો, માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 1000 અંક તૂટીને 57,000ની નીચે, તો નિફ્ટી પણ….
