News Continuous Bureau | Mumbai Mukesh Ambani Sharmila Farooqi: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તાજેતરમાં જ ડિઝનીલેન્ડ પેરિસ ( Disneyland Paris ) ખાતે પાકિસ્તાની રાજકારણી શર્મિલા ફારૂકી સાથે જોવા મળ્યા હતા. ભારતના સૌથી ધનિક વ્યક્તિ હાલમાં પત્ની નીતા અંબાણી અને પુત્રી ઈશા અંબાણી સહિત તેમના પરિવાર સાથે ફ્રાંસની રાજધાનીના પ્રવાસ પર છે. અબજોપતિ પરિવાર આગામી… Continue reading Mukesh Ambani Sharmila Farooqi: કોણ છે પાકિસ્તાનની શર્મિલા ફારૂકી? જે પેરિસમાં મુકેશ અંબાણી અને ઈશા અંબાણી સાથે જોવા મળી હતી.. જાણો વિગતે.
