News Continuous Bureau | Mumbai UPSC : ભૂતપૂર્વ IPS અધિકારી શ્રી શીલ વર્ધન સિંહ, જેઓએ 37 વર્ષની વિશિષ્ટ સેવા આપેલ છે, આજે બપોરે UPSCના મુખ્ય બિલ્ડિંગના સેન્ટ્રલ હોલમાં UPSCના સભ્ય તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. તેમને યુપીએસસીના ચેરમેન ડો. મનોજ સોનીએ શપથ લેવડાવ્યા હતા. શીલ વર્ધન સિંહ એક અનુભવી ઇન્ટેલિજન્સ એક્સપર્ટ છે, જે સ્ટ્રેટેજિક થિંકિંગ, ગ્લોબલ સિક્યોરિટી… Continue reading UPSC : IPS અધિકારી શીલ વર્ધન સિંહ બન્યા UPSCના સભ્ય,રહી ચૂક્યા છે સીઆઈએસએફના ડીજી
