News Continuous Bureau | Mumbai US Iran Peace Talks Islamabad અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ડામવા માટે પાકિસ્તાને મધ્યસ્થી તરીકે મોટી તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન શહબાઝ શરીફના આમંત્રણ પર ૧૦ એપ્રિલ (શુક્રવાર) ના રોજ ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય શાંતિ વાર્તા યોજાવાની છે. આ મહત્વપૂર્ણ બેઠકને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ૯ અને ૧૦ એપ્રિલના… Continue reading US Iran Peace Talks Islamabad: ઈસ્લામાબાદ અને રાવલપિંડી સીલ! ઈરાન-અમેરિકાની વાતચીત માટે પાકિસ્તાને બિછાવી લાલ જાજમ, જાણો અત્યાર સુધીની અપડેટ.
