News Continuous Bureau | Mumbai SHEIN India :2020 માં ગાલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો. ત્યારે ભારત સરકારે લગભગ 50 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાંની એક એપ શીન હતી, જે હવે લગભગ 5 વર્ષ પછી પાછી આવી છે. અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલે તેને ભારતમાં ફરીથી લોન્ચ… Continue reading SHEIN India :શીન એપની ભારતમાં એન્ટ્રી,મુકેશ અંબાણી એ કરી લોન્ચ; મિશો, મિન્ત્રાની વધી ટેંશન..
