News Continuous Bureau | Mumbai તાજેતરમાં, સમગ્ર વિશ્વ(World)એ જોયું કે શ્રીલંકા(Sri Lanka)માં શું થયું, જે આર્થિક(economy) અને રાજકીય રીતે બરબાદ થઈ ગયું હતું. આવું જ દ્રશ્ય ઇરાક(Iraq)માં જોવા મળ્યું, જ્યારે શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રે(Shia Maulvi Muktada al-Sadr's) સોમવારે જાહેરાત કરી કે તેઓ રાજકારણIPolitics) છોડી દેશે. Protests destroying a banner of #Iran’s Qassem Soleimani and Abu Mahdi Al-Muhandis… Continue reading ઈરાકમાં શ્રીલંકાવાળી- ધર્મગુરુએ રાજકીય સન્યાસ જાહેર કરતાં સમર્થકોનો હલ્લાબોલ- પ્રેસિડન્ટ હાઉસમાં ઘૂસી ગયા- જુઓ વિડીયો
