News Continuous Bureau | Mumbai Shikhar Dhawan: ભારતીય ક્રિકેટર ( Indian Cricketer ) શિખર ધવન (Shikhar Dhawan) હાલમાં પારિવારિક મોરચે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીની એક કોર્ટે ઓસ્ટ્રેલિયામાં રહેતી તેની પત્ની આયેશા મુખર્જીથી ( Ayesha Mukherjee ) ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા ની ટીમમાંથી બહાર રહેલા શિખરના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. ધવને તેના પુત્ર… Continue reading Shikhar Dhawan: મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે: ગબ્બરે તેના પુત્રના જન્મદિવસે લખી એક ભાવનાત્મક પોસ્ટ… કહ્યું આ.. જાણો શું છે આ મામલો..
