Shimla Masjid Case :હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારે હોબાળો મચ્યો છે. મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને ઘણા દિવસોથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે લોકોનો ગુસ્સો વધુ ભડક્યો હતો. અહીં સેંકડો લોકોની ભીડ વિરોધ પ્રદર્શન કરી રહી છે અને મસ્જિદ તરફ આગળ વધી રહી છે. પ્રદર્શનકારીઓએ શિમલામાં સૌથી મોટો પોલીસ બેરિકેડ પણ તોડી નાખ્યો… Continue reading Shimla Masjid Case :શિમલામાં મસ્જિદ વિરુદ્ધ હિંદુ સંગઠનોનો વિરોધ વકર્યો, બેરિકેડ્સ તોડ્યા; પોલીસે આ રીતે પરિસ્થિતિ લીધી કાબુમાં; જુઓ વિડિયો
