News Continuous Bureau | Mumbai વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર બધાને હચમચાવી દીધા છે. કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર પર બનાવવામાં આવેલી આ ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક લોકો આ ફિલ્મ ની ફેવર કરતા જોવા મળે છે. જેના કારણે લોકો આ દિવસોમાં કાશ્મીર વિશે ઘણી વાતો કરતા જોવા મળે… Continue reading વિવેક અગ્નિહોત્રી ની રાહ પર ડિરેક્ટર શિવ નિર્વાણ,સાઉથના આ સુપરસ્ટાર સાથે બનાવશે કાશ્મીર પર ફિલ્મ; જાણો વિગત
