News Continuous Bureau | Mumbai Shiv Sena UBT Rebellion મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને વસઈ-વિરાર પાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. ટિકિટ વહેંચણીથી નારાજ થયેલા અને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા નેતાઓ સામે ઉદ્ધવ ઠાકરેએ લાલ આંખ કરી છે. શિસ્તભંગના પગલાં લેતા ઉદ્ધવ ઠાકરેએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 29 નેતાઓને પક્ષમાંથી તાત્કાલિક… Continue reading Shiv Sena UBT Rebellion: ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય: મુંબઈ-વસઈ ચૂંટણી પહેલા બળવો કરનાર 29 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા, અનિલ પરબના નજીકના નેતા પર પણ ગાજ
