News Continuous Bureau | Mumbai Paris Olympic 2024 : અભિનવ બિન્દ્રાએ ઓલિમ્પિક ખાતે એક અનેરું સ્થાન હાંસલ કર્યું છે. અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક કમિટી દ્વારા પેરિસ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ઓલિમ્પિકની મશાલ સાથે રસ્તા પર દોડ લગાવી હતી. ઉલ્લેખનીય છે કે અભિનવ બિન્દ્રા ભારત તરફથી ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી હતા. તેમણે શૂટિંગ માં ગોલ્ડ… Continue reading Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાને મળ્યું આ અનેરુ સન્માન.
