News Continuous Bureau | Mumbai Indian Student કેનેડાના ટોરોન્ટોમાં ૨૫ ડિસેમ્બરે થયેલા ગોળીબારમાં ઉત્તર પ્રદેશના ૨૦ વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું મોત થયું છે. શિવાંક ટોરોન્ટો યુનિવર્સિટીમાં ડોક્ટરેટનો અભ્યાસ કરી રહ્યો હતો. ઘટના સમયે તે યુનિવર્સિટીના કેમ્પસ પાસે હતો ત્યારે અચાનક થયેલા ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં શિવાંકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ભારતીય વાણિજ્ય… Continue reading Indian Student: કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા: ટોરોન્ટો યુનિવર્સિટી બહાર ફાયરિંગમાં ૨૦ વર્ષીય યુવાનનું મોત..
