News Continuous Bureau | Mumbai Pahalgam Attack Terrorists : જમ્મુ અને કાશ્મીર: સુરક્ષા એજન્સીઓએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરોમાં દર્શાવવામાં આવેલા આતંકવાદીઓ વિશે વિશ્વસનીય માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એજન્સીઓએ ખાતરી આપી છે કે માહિતી આપનારાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.… Continue reading Pahalgam Attack Terrorists : આ આતંકીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર કર્યો હતો હુમલો, શોપિયાન જિલ્લામાં લાગ્યા પોસ્ટર, માહિતી આપનારને મળશે અધધ 20 લાખનું ઈનામ
Tag: shopian district
3 દિવસમાં જ સેનાએ લીધો બદલો- SPOની હત્યા કરનારા આટલા આતંકીઓને માર્યા ઠાર- માહોલ ગંભીર
News Continuous Bureau | Mumbai જમ્મુ કાશ્મીરના(Jammu and Kashmir) શોપિયાં જિલ્લામાં(Shopian District) દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળોના(security forces) એન્કાઉન્ટરમાં(encounter) ત્રણ આતંકી ઠાર થયા છે. આ ત્રણેય આતંકી(Terrorist )જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ અથડામણ મંગળવાર સાંજે શરુ થયુ હતું. આ ઉપરાંત મૂલુમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણમાં પણ એક આતંકી માર્યો ગયો છે. એડીજીપી કશ્મીરે(ADGP Kashmir) જણાવ્યું… Continue reading 3 દિવસમાં જ સેનાએ લીધો બદલો- SPOની હત્યા કરનારા આટલા આતંકીઓને માર્યા ઠાર- માહોલ ગંભીર
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 18 જુલાઈ 2020 દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાના એક દિવસ બાદ, આજે ફરીએક વાર પડોશી શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારી મળી તો પોલીસ, સેના… Continue reading જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર
