News Continuous Bureau | Mumbai ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ માં દયાબેનની ગણતરી ના શો ના સૌથી લોકપ્રિય પાત્રોમાં થાય છે. આ શોમાં દિશા વાકાણી આ પાત્ર ભજવતી હતી, પરંતુ જ્યારથી દિશાએ શો છોડી દીધો છે ત્યારથી દર્શકો અને નિર્માતાઓ બંને દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે તેઓ સીરિયલમાં… Continue reading TMKOC: શું તારક મહેતામાં નહીં થાય દિશા વાકાણી ની વાપસી? ‘દયા ભાભી’ માટે લેવામાં આવ્યા લગભગ 25 જેટલા ઓડિશન, ટીમે કરી આટલી છોકરીઓ ને શોર્ટલિસ્ટ
