News Continuous Bureau | Mumbai Mrs. Deshpande Trailer : માધુરી દીક્ષિત પોતાના નવા શો ‘મિસિસ દેશપાંડે’ સાથે ઓટીટી પર આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નાગેશ કુકુનૂરના નિર્દેશનમાં બનેલા શો ‘મિસિસ દેશપાંડે’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શો નું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. માધુરીની સાથે ડિરેક્ટર નાગેશ અને કો-સ્ટાર પ્રિયાંશુ ચેટર્જી પણ હાજર હતા. આ સમાચાર… Continue reading Mrs. Deshpande Trailer : માધુરી દીક્ષિતની ‘મિસિસ દેશપાંડે’નું ટ્રેલર થયું રિલીઝ, અભિનેત્રીની આ ભૂમિકા જોઈને ફેન્સ થયા ખુશ
