News Continuous Bureau | Mumbai Shraddha Kapoor on Saiyaara: મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈએ રિલીઝ થઈ હતી અને માત્ર ચાર દિવસમાં 105.76 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પદ્દા મુખ્ય ભૂમિકામાં છે. ‘આશિકી’ ગર્લ શ્રદ્ધા કપૂર એ પણ આ ફિલ્મ જોઈ અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભાવનાત્મક પ્રતિસાદ આપ્યો. આ સમાચાર પણ… Continue reading Shraddha Kapoor on Saiyaara: શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી, અહાન પાંડે અને અનીત પદ્દા ની ફિલ્મ ને લઈને અભિનેત્રી એ કહી આવી વાત
