News Continuous Bureau | Mumbai Smriti Mandhana-Palash Muchhal: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખિલાડી સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ મ્યુઝિક કંપોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ, લગ્નથી બરાબર એક દિવસ પહેલા લગ્ન અચાનક પોસ્ટપોન થઈ ગયા. સ્મૃતિના પિતા સંગીત સેરેમનીના દિવસે અચાનક બીમાર પડી ગયા અને લગ્ન પોસ્ટપોન કરવા પડ્યા. જ્યારથી સ્મૃતિ અને પલાશના… Continue reading Smriti Mandhana-Palash Muchhal: સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ ક્યારે લેશે સાત ફેરા? શ્રવણ મંધાનાએ લગ્નની તૈયારીઓ પર આપી માહિતી.
