News Continuous Bureau | Mumbai Shravan Purnima 2023: હિન્દુ કેલેન્ડરમાં દર મહિનાના અંતે પૂર્ણિમા આવે છે. પરંતુ આ વર્ષે શ્રાવણ(Shravan) માસમાં બે પૂર્ણિમાનો સંયોગ છે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે દાન-સ્નાન કે રક્ષાબંધનની પૂર્ણિમાની તારીખ કઈ છે. ચાલો જાણીએ કે આ બે પૂર્ણિમા કયા દિવસે અને તારીખે આવી રહી છે અને બેમાંથી કઈ વધુ મહત્વની છે… Continue reading Shravan Purnima 2023: આ વર્ષે શ્રાવણમાં 2 પુર્ણિમાં આવવાથી, જાણો ક્યાં દિવસે ઉજવાશે રક્ષાબંધન..
