News Continuous Bureau | Mumbai IPL 2026: IPL 2026 ની શરૂઆત પંજાબ કિંગ્સ (PBKS) ના કેપ્ટન શ્રેયસ અય્યર માટે વ્યક્તિગત રીતે આંચકાજનક રહી છે. ન્યૂ ચંદીગઢના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાયેલી મેચમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ BCCI એ શ્રેયસ અય્યર પર ₹12 લાખ નો મોટો દંડ ફટકાર્યો છે. IPL ની આ સીઝનમાં કોઈ ખેલાડી કે કેપ્ટન… Continue reading IPL 2026:IPL 2026:શ્રેયસ અય્યર સામે BCCIના આકરા પગલાં: જીતની ખુશીમાં લાગ્યો ₹12 લાખનો દંડ, જાણો કયા નિયમનું કર્યું ઉલ્લંઘન?
