News Continuous Bureau | Mumbai Uttar Pradesh: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ઉત્તરપ્રદેશમાં સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો ( Shri Kalki Dham temple ) શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ શ્રી કલ્કી ધામ મંદિરના મોડેલનું અનાવરણ પણ કર્યું હતું. શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા શ્રી કલ્કી ધામનું ( Kalki Dham ) નિર્માણ કરવામાં આવી… Continue reading Uttar Pradesh: પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો
