News Continuous Bureau | Mumbai Trump Tariffs Impact on Stock Market : અમેરિકા દ્વારા ભારતને લઈને એક મોટો વેપારી નિર્ણય (Major Trade Decision) લેવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) જાહેરાત કરી છે કે, ભારતમાંથી અમેરિકાને થતી આયાત (Imports from India) પર હવે ૨૫% ટેરિફ (25% Tariff) લાગશે. આ સાથે જ, રશિયા પાસેથી હથિયારો અને કાચું તેલ… Continue reading Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
