News Continuous Bureau | Mumbai Bihar Election Results 2025 બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે એનડીએએ પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી છે, પરંતુ જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નીતીશ કુમાર અત્યાર સુધીમાં મુખ્યમંત્રી તરીકે નવ વખત શપથ લઈ ચૂક્યા છે. જોકે પરિણામો પછી ચર્ચા છે કે ચહેરો કોઈ… Continue reading Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
