ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 12 ડિસેમ્બર 2020 નવી મુંબઈમાં રહેતા એકદમ સામાન્ય, નિમ્ન મધ્યમ વર્ગનું ઘરનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. સિડકો નવા વર્ષમાં 60,000 ઘરોની લોટરી કરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 'હાઉસિંગ ફોર ઓલ' ના હેતુથી નવી મુંબઈના વિવિધ પરામાં સિડકો દ્વારા આશરે એક લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં… Continue reading મુંબઈમાં ઘર ખરીદવા થઈ જાવ તૈયાર. સિડકો 60000 ઘરની લોટરી કાઢવાનું છે. અહીં વાંચો અગત્યની માહિતી…
