News Continuous Bureau | Mumbai Aditya roy kapoor birthday:આદિત્ય રોય કપૂર આજે તેનો 39 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.આદિત્ય રોય કપૂર તેના ચાર્મિંગ લુક થી લોકો ના દિલ જીતી લીધા છે. આદિત્ય રોય કપૂર એ વિદ્યા બાલન ના પતિ સિદ્ધાર્થ રોય કપૂર નો ભાઈ છે. આદિત્ય એ છેલ્લા 10 વર્ષ થી કોઈ હિટ ફિલ્મ આપી નથી. પોતાના અભિનય ઉપરાંત… Continue reading Aditya roy kapoor birthday: ઇન્ડસ્ટ્રી માં પોતાના ચાર્મિંગ લુક થી લોકો ના દિલ જીતનાર આદિત્ય રોય કપૂર જીવે છે વૈભવી જીવન, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે
