News Continuous Bureau | Mumbai Delhi Blast Conspiracy દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસની સંયુક્ત તપાસમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના ષડયંત્ર પાછળ ડૉક્ટરોની આડમાં ચાલી રહેલો આતંકનો મોટો ખેલ સામે આવ્યો છે. મુખ્ય આરોપી ડૉ. મુઝમ્મિલ, ડૉ. આદિલ, ઉમર અને શાહીને મળીને લગભગ 20 લાખ રૂપિયાની રોકડ એકઠી કરી હતી, જે ઉમરને સોંપવામાં આવ્યા હતા. આ પૈસામાંથી ગુરુગ્રામ, નૂહ… Continue reading Delhi Blast Conspiracy: સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા: દેશના અનેક ભાગોમાં ધમાકા કરવાની આતંકવાદીઓની યોજના નિષ્ફળ, કેવી રીતે બન્યું સંભવ?
