ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,1 જાન્યુઆરી 2022 શનિવાર. સિગ્નલ જમ્પિંગ, લેન ક્રોસિંગના ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્ર્રમાં ટ્રાફિક ચલાન ઈશ્યુ કરવાનું પ્રમાણ 17 ગણું વધી ગયું હોવાનું રાજ્યના ટ્રાફિક ખાતાએ બહાર પાડેલા આંકડા પરથી જણાયું છે. જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીના 11 મહિનામાં 1.09 લાખ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ ફાડવામાં આવ્યા… Continue reading મહારાષ્ટ્રમાં સિગ્નલ જમ્પિંગ અને લેન કટિંગના કેસમાં છેલ્લા બે વર્ષમાં આટલા ટકાનો થયો વધારો. જાણો વિગત
