News Continuous Bureau | Mumbai Sikandar box office: સિકંદર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ ના ટ્રેલર એ લોકો માં ખાસ ઉત્સાહ પેદા કર્યો હતો. સલમાન ખાન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત હતા. પરંતુ આ ફિલ્મ લોકો ની આશા પર ખરી નથી ઉતરી.સલમાન ખાન (ની ફિલ્મ સિકંદર ને તેની રિલીઝ પહેલા બોક્સ… Continue reading Sikandar box office: રિલીઝ ના પહેલા જ દિવસે ફુસ્સ થઇ સલમાન ખાન ની સિકંદર, ઓપનિંગ ડે એ કરી ફક્ત આટલા કરોડની કમાણી!
