News Continuous Bureau | Mumbai Sikandar teaser: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.એક્શન થી ભરપૂર આ ફિલ્મ માં સલમાન ખાન ની સાથે પહેલીવાર રશ્મિકા મંડન્ના જોવા મળશે.સિકંદર ના આ ટીઝર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.એઆર મુર્ગાડોસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ નું ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું… Continue reading Sikandar teaser: સિકંદર બની છવાયો સલમાન ખાન, અભિનેતા ની ફિલ્મ નું એક્શન થી ભરપૂર ટીઝર થયું રિલીઝ
