News Continuous Bureau | Mumbai 1981માં આવેલી સિલસિલા એક એવી ફિલ્મ હતી જે ઘણા લોકોના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. અમિતાભ બચ્ચન અને રેખાનું અફેર જે ફિલ્મ દો અંજાનેથી શરૂ થયું હતું તે આખરે આ ફિલ્મ સાથે જ બંધ થઈ ગયું હતું. આ ફિલ્મ પછી યશ ચોપરા અને અમિતાભ બચ્ચને ક્યારેય સાથે કામ કર્યું નથી. જોકે… Continue reading Top Ki Flop: આ ફિલ્મ ફ્લોપ થયા બાદ રેખાએ જયા બચ્ચન પર લગાવ્યો આરોપ, કહ્યું- મારા મગજમાંથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે…
