News Continuous Bureau | Mumbai જો તમે સોના કે ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા હતા, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. સોમવારે અઠવાડિયાના પહેલા જ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ‘તોફાની’ તેજી જોવા મળી છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો અંદાજે ₹15,000 નો જંગી ઉછાળો આવ્યો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ ₹3,700… Continue reading Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
