News Continuous Bureau | Mumbai Cheapest Silver in the World ભારતીય બજારમાં અત્યારે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. 9 જાન્યુઆરી, 2026ના રોજ ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,54,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હવે ચાંદીને એક સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે. જોકે, નવાઈની વાત એ છે કે દુનિયાના કેટલાક દેશોમાં… Continue reading Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
