News Continuous Bureau | Mumbai ઉર્ફી જાવેદ(urfi Javed) તેના કપડા સાથે જેટલા પ્રયોગો કરે છે તે જરા પણ સરળ લાગતું નથી. ક્યારેક તે કાચનો બનેલો ડ્રેસ પહેરે છે તો ક્યારેક તેનો ડ્રેસ ચેઈનથી બનેલો હોય છે. ઉર્ફીએ દરેક વખતે પોતાની ફેશન સેન્સથી(Fashion sense) બધાને ચોંકાવી દીધા છે. હવે ઉર્ફી એક નવા લૂકમાં દેખાઈ જેણે તેના ચાહકોને ચોંકાવી દીધા.… Continue reading ઉર્ફી જાવેદનો નવો લુક આવ્યો સામે-પહેર્યો 2 હજાર સિમ કાર્ડથી બનેલો ડ્રેસ-જુઓ વિડિયો
