• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - simi'
Tag:

simi’

The next hearing by the Tribunal (New Delhi) regarding the ban on SIM I (Students Islamic Movement of India) organization will be held on 9th April.
દેશસુરત

SIMI: SIMI સંસ્થા ઉપર પ્રતિબંધ સંદર્ભે ટ્રિબ્યુનલ દ્વારા આ તારીખે થશે આગામી સુનાવણી

by Hiral Meria March 29, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

SIMI : કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા UA(P) એક્ટ હેઠળ SIMI(સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) સંસ્થા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે બાબતે નિમાયેલ ટ્રિબ્યુનલ ( Tribunal ) દ્વારા ગત તા.૨૯ ફેબ્રુ.ના રોજ પ્રાથમિક સુનાવણી રાખવામાં આવી હતી. અને આગામી સુનાવણી તા.૯/૪/૨૦૨૪ ના રોજ કોર્ટ નં.૧૬, દિલ્હી હાઈકોર્ટ ( Delhi High Court ) , ન્યુ દિલ્હી ખાતે રાખવામાં આવી છે. સિમી સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓને આ સંદર્ભે જો કોઈ રજૂઆત, વાંધા/જવાબ એફિડેવિટ હોય તો ટ્રિબ્યુનલની સુનાવણીની આગામી તારીખ પહેલાં કોર્ટ રૂમ નંબર-૧૫, ગ્રાઉન્ડ ફ્લોર, ‘એ’ બ્લોક, દિલ્હી હાઈકોર્ટ, શેરશાહ રોડ, નવી દિલ્હી ( New Delhi ) ખાતે ફાઈલ કરવા/પહોંચાડવા જાહેર નોટીસ દ્વારા જણાવાયું છે. જો આ દસ્તાવેજો પ્રાદેશિક ભાષામાં હોય તો તેનો સાચો અંગ્રેજી અનુવાદ પણ જોડવા માટે રજિસ્ટ્રારશ્રી જિતેન્દ્ર પ્રતાપ સિંગ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ(નિવારણ) ટ્રિબ્યુનલ, દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ, શેરશાહ રોડ, નવી દિલ્હીને મોકલવા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી, સુરત શહેરે જણાવ્યું છે.  

આ સમાચાર પણ વાંચો :  Voting Awareness: મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ, જુદા જુદા બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Government declares 'Students Islamic Movement of India (SIMI)' as 'Unlawful Organisation' under UAPA for another 5 years
દેશ

SIMI: સરકારે વધુ 5 વર્ષ માટે UAPA હેઠળ ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

by Hiral Meria January 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

SIMI: સરકારે આજે ( Central Government ) ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)’ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ ( UAPA ) 1967ની કલમ 3(1) હેઠળ વધુ પાંચ વર્ષ માટે ‘ગેરકાનૂની સંગઠન’ ( Unlawful Organization ) જાહેર કર્યું છે. ગેઝેટ નોટિફિકેશન નંબર S.O. 564(E) દ્વારા સિમી પર અગાઉનો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019ના રોજ લાદવામાં આવ્યો હતો. 

સિમી દેશમાં આતંકવાદને ( terrorism ) પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં વ્યસ્ત છે જે ભારતના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે હાનિકારક છે. SIMI અને તેના સભ્યો વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) એક્ટ (UAPA) 1967 સહિત કાયદાની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસો નોંધવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Parliament : સંસદીય બાબતોના મંત્રી 30 જાન્યુઆરીએ સંસદમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

PFI પર પ્રતિબંધ પછી- બે બિન-ભાજપ શાસિત રાજ્યોએ જાહેરનામું બહાર પાડ્યું

by Dr. Mayur Parikh September 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા PFI પર પ્રતિબંધ મૂક્યા પછી, બે બિન-ભાજપ રાજ્યોએ(Non-BJP states) પણ આ સંગઠનને ગેરકાનૂની સંગઠન(Unlawful organization) તરીકે જાહેર કરતી સૂચના બહાર પાડી. તમિલનાડુ અને કેરળ સરકારે(Government of Kerala) PFI અને તેની સંબંધિત સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

PFI પર પ્રતિબંધ લગાવવા માટે ગૃહ મંત્રાલય(Ministry of Home Affairs) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ સંગઠનની આતંકવાદી(Terrorist), હિંસક અને ધાર્મિક કટ્ટરતા(Violent and religious) ફેલાવતી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર માધ્યમોથી એકત્ર કરાયેલા નાણાં વિશે માહિતી આપવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે PFI એ લગભગ દરેક દેશ વિરોધી કામ કર્યું છે જે ભારતને નબળું પાડી શકે છે. આ પ્રવૃતિઓ પરથી સમજી શકાય છે કે PFI માત્ર સમાજને જ નુકસાન નથી પહોંચાડી રહ્યું પરંતુ તે ઝડપથી વિકાસ કરીને પોતાને મજબૂત પણ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : હું નહી લડુ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી – રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ચોંકાવનારું એલાન- જાણો કેમ ખસ્યાં

PFI શું છે?

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની રચના 17 ફેબ્રુઆરી 2007ના રોજ થઈ હતી. દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોને(Muslim organizations) મર્જ કરીને આ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ કેરળ(National Democratic Front of Kerala), કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી(Karnataka Forum for Dignity) અને તમિલનાડુની(Tamil Nadu) મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. 

પીએફઆઈનો દાવો છે કે હાલમાં આ સંગઠન દેશના 23 રાજ્યોમાં સક્રિય છે. દેશમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ (Students Islamic Movement) (SIMI) પર પ્રતિબંધ લગાવ્યા બાદ PFIએ ઝડપથી વિસ્તરણ કર્યું છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. તેની રચના થઈ ત્યારથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો છે.

September 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક