News Continuous Bureau | Mumbai Paris Paralympics: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ ( Bronze Medal ) જીતવા બદલ એથ્લીટ સિમરન શર્માને અભિનંદન પાઠવ્યા હતા. Paris Paralympics: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “સિમરન શર્માને ( Simran Sharma ) અભિનંદન કારણ કે તેમણે #Paralympics2024માં મહિલાઓની 200 મીટર… Continue reading Paris Paralympics: પેરાલિમ્પિક્સમાં સિમરન શર્માએ જીત્યો બ્રોન્ઝ! PM મોદીએ પાઠવ્યા અભિનંદન.
