News Continuous Bureau | Mumbai Surat: સુરત શહેરના સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ( Singanpore – Dabholi Police Station ) ૨૦૨૦ના વર્ષની ૨૦૨૪ના ટુ-વ્હીલર મોટર સાયકલ ( Two-wheeler motor cycle ) ડિટેન કરવામાં આવેલા હીરો હોન્ડા, એકટીવા, સ્પ્લેન્ડર પ્લસ જેવા ૨૬ વાહનો છે. જે ધણા લાંબા સમયમાંથી પો.સ્ટેશનમાં પડી રહેલા છે. જેથી વાહનોના માલિકાઓને ( vehicle owners ) વાહન છોડાવવા અંગેની… Continue reading Surat: સુરતમાં સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા ૨૬ વાહનોના માલિકોએ પોતાના વાહનો છોડાવી જવા તાકીદ
