News Continuous Bureau | Mumbai Singham again update: રોહિત શેટ્ટી ના નિર્દેશન માં બની રહેલી ફિલ્મ સિંઘમ અગેઇન નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. આ ફિલ્મ માં અજય દેવગણ, અર્જુન કપૂર, રણવીર સિંહ અને અક્ષય કુમાર જોવા મળશે. આ બધાની વચ્ચે રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ સામે આવી છે જેને જોતા એવું લાગે છે કે સાઉથ નો આ સુપરસ્ટાર… Continue reading Singham again update: સિંઘમ અગેઇન માં હશે સાઉથ ના આ સુપરસ્ટાર નો કેમિયો! રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ
