News Continuous Bureau | Mumbai Sion bridge closure: સાયન ફ્લાયઓવર પુનઃનિર્માણ માટે આજે, શનિવારથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજને તોડી પાડ્યા બાદ રેલવે તેનું પુનઃનિર્માણ કરશે. જોકે આ કામમાં બે વર્ષ લાગશે, ત્યાં સુધી અહીંથી પસાર થતા ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી દરરોજ 204 બેસ્ટ ( BEST Bus ) બસો પસાર થાય છે,… Continue reading Sion bridge closure: મુંબઈમાં સાયન બ્રિજ આજથી બંધ, બે વર્ષ માટે બેસ્ટની આ બસોના થયા ડાયવર્ટ, મુસાફરોને થશે હાલાકી..
