News Continuous Bureau | Mumbai Nidhi bhanushali: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનારી અભિનેત્રી છેલ્લા ઘણા સમય થી ઇન્ડસ્ટ્રી થી દૂર છે. નિધિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની સાથે જોડાયેલા સમાચાર તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતર માં જ નિધિ એ તેના સોશિયલ મીડિયા પર તેના આવનાર… Continue reading Nidhi bhanushali: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલે કે અભિનેત્રી નિધિ ભાનુશાલી કરી રહી છે કમબેક, આ સિરીઝ થી કરશે લોકો નું મનોરંજન
